વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર આદિવાસીઓની અધિકારોની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

કેવડિયા વિસ્તાર ના નાના પીપરીયા – મોટા પીપરીયા મા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનીટી નો કાળો કાયદો રદ્દ કરવા માટે ઉલગુલાન…
स्टेच्यु ओफ युनीटी सत्ता मंडल काले कानून का स्थानीय सभी गांवों में आज से विरोध तेज हुआ..

विश्वआदिवासीअधिकार_दिवस केवड़िया गांव तहसील गरुड़ेश्वर जिला नर्मदा गुजरात

સામાજિક ચેતના થી જ આદિવાસી વિસ્તાર ને બચાવી શકાય છે જેથી હવે ગામડાઓ જગાડવા યુવાનો કુંદી પડ્યાં છે…

कांग्रेस सरकार भी भाजपा की राह पर चल रही है…

विश्व आदिवासी अधिकार दिवस –
14 आदिवासी गांवों में स्टेच्यु ओफ युनीटी के बहाने शहरी विकास कानून लागू कर आदिवासी अधिकार खत्म करने वाले काला कानून का पुरे गुजरात में आज विरोध हुआ…
केवडियाबचाओआदिवासी_बचाओ

